14/09/2026
🌺🙏 આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ! 🌺🙏
વિઘ્નહર્તા શ્રી ગણેશ આપના અને આપના પરિવારના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ સુખ અને સમૃદ્ધિ લાવે તેવી ક્રિષ્ના હોસ્પિટલ ચાઈલ્ડ કેર | ડેન્ટલ કેર તરફથી મંગલ કામના. 🌺🐘✨
🌸 ગણપતિ બાપા મોરિયા! 🌸🐘✨
તમારા બાળકના સ્વાસ્થ્ય અને દાંતની યોગ્ય સારવાર માટે અમે હંમેશા તમારી સાથે છીએ.
📍 ૨૦૨, ૨૦૩, બિઝનેસ ફેર, PNB બેંકની ઉપર, લક્ષ્મીનગરની સામે, નારાયણનગર પાસે, કતારગામ, સુરત. 📞 99099 21333