12/09/2026
🦷👶 બાળપણથી જ દાંતની કાળજી = જીવનભરનું સુંદર સ્માઇલ! 💙
બાળકોના દાંતમાં થતી નાની સમસ્યાને અવગણશો નહીં.
સાચી બ્રશિંગ ટેકનિક, નિયમિત Dental Check-up અને સમયસર સારવારથી બાળકના દાંતને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે. ✨
👶 નાની ઉંમરથી Oral Hygieneની આદત પાડો
🪥 દિવસમાં 2 વાર બ્રશ કરાવો
🍭 વધારે મીઠાઈ અને Sticky Foods ટાળો
🦷 નિયમિત Dental Check-up કરાવો
નાની આદત આજે… સ્વસ્થ સ્માઇલ કાલે! ❤️
📍 Goyani Dental Providence
F-7/8, Siddharth Complex, Above Navrang Khaman House,
Opp. Viththal Nagar Society, Varachha Main Road,
Hirabaug, Surat – 395006
📞 97376 80008
KidsOralHealth GoyaniDentalProvidence SuratDentist બાળકોનાદાંત ડેન્ટલટિપ