08/11/2024
Kick start a new year with Beautiful smile 😊
Do baby teeth get infected? Why would a child need a root canal treatment?
This is a common question we get from surprised parents. The answer is Yes—even baby teeth can have nerve infections.
A root canal treatment (endodontic procedure) involves removing the pulp, i.e., the nerve of the tooth. It’s often thought to be a quick fix, but it’s a precise procedure that follows a detailed protocol. If not done correctly, the results may not be successful.
In this case, we completed the root canal in a single sitting for 4 years old child and restored the tooth with an esthetic Bioflex crown, ensuring a healthy and beautiful smile for the young patient. 🌈👶
શું બાળકના દાંતમાં ઈન્ફેક્શન થઈ શકે? અને બાળકોને રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર શા માટે પડે?
આ સવાલ મોટાભાગના પેરન્ટ્સથી આપણે સાંભળીએ છીએ. જવાબ છે હા, નાના બાળકોના દાંતની નર્વ પણ ઈન્ફેક્ટ થઈ શકે છે.
રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (એન્ડોડોન્ટિક ટ્રીટમેન્ટ)માં પલ્પ, એટલે કે નર્વને દૂર કરવામાં આવે છે. ઘણાં લોકો માનતા હોય છે કે આ ફક્ત 2-3 મિનિટનું કામ છે, પણ ખરેખર આ પ્રક્રિયા સચોટ પ્રોટોકોલ સાથે કરવામાં આવે છે. જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો પરિણામ સારું ન હોય.
આ કેસમાં, અમે એક જ વિઝિટમાં રૂટ કેનાલ પૂરી કરી અને બાયોફ્લેક્સ ક્રાઉન લગાવ્યું, જેથી બાળકના સ્મિતને સ્વસ્થ અને નેચરલ દેખાવ મળી શકે. 🌈👶
📅 Book Your Appointment: 87806 66387
📍 Visit Us At: 101, Platinum Plaza, Sudama Chowk, Mota Varachha, Surat