We Smile Dental Care

Directions

We Smile Dental Care Dental Care Clinic | Surat

21/07/2026

Patient testimonial by We Smile Dental Clinic's Root canal treatment.

02/07/2026

🦷દાંતનો દુખાવો માત્ર Pain નથી... તે તમારા દાંતનો Warning Signal છે! 🚨

ઘણા લોકો Painkiller લઈને કે ઘરેલુ ઉપાય કરીને દુખાવો દબાવી દે છે. પરંતુ અંદરથી Infection વધતું રહે છે.

જો સમયસર સારવાર ન કરાવો તો:
✅ કીડ નર્વ સુધી પહોંચી શકે
✅ ચહેરા પર સોજો આવી શકે
✅ Root Canal કરવાની જરૂર પડી શકે
✅ ક્યારેક દાંત કાઢવો પણ પડી શકે

👉 દુખાવો પોતે બંધ થઈ જાય એટલે સમસ્યા દૂર થઈ ગઈ એવું નથી.

તમારા દાંતમાં દુખાવો, ઠંડુ-ગરમ લાગવું કે ચાવતી વખતે તકલીફ થાય છે?

📞 આજે જ તમારો Dental Check-up બુક કરાવો અને તમારા Smile ને સુરક્ષિત રાખો.

💬 કોમેન્ટમાં લખો: "SMILE" જો તમને આવી ઉપયોગી Dental Tips જોઈએ.

📍 We Smile Dental Care
👨‍⚕️ Dr. Dhruv Sonani



DentistSurat DentalTips OralHealth RootCanal HealthySmile SmileCare Surat Gujarat GujaratiReels GujaratiContent

26/06/2026

"જોરથી બ્રશ કરવાથી દાંત વધુ સાફ થાય છે..." ❌ આ માત્ર એક Myth છે!

હકીકતમાં, ખૂબ જોરથી બ્રશ કરવાથી તમારા દાંતનો Enamel ઘસાઈ શકે છે, પેઢાં પાછળ ખસી શકે છે અને Sensitivity શરૂ થઈ શકે છે.

✅ સાચી રીત:
• Soft Bristle Brush વાપરો
• હળવા હાથે બ્રશ કરો
• રોજ 2 મિનિટ બ્રશ કરો

યાદ રાખો...
Strong Brushing ≠ Clean Teeth
Right Technique = Healthy Smile. 😁🦷

💬 તમે પણ આ Myth પર વિશ્વાસ કરતા હતા? Comment "MYTH" અને તમારા મિત્રો સાથે આ Reel શેર કરો.

📍 We Smile Dental Care
Creating Healthy & Confident Smiles ✨

23/06/2026

તમારા દાંત આ સંકેતો આપી રહ્યા છે? તેને અવગણશો નહીં! 🦷✨
સમયસર સારવાર તમને મોટી સમસ્યાથી બચાવી શકે છે.

📞 આજે જ Appointment Book કરો
📍 We Smile Dental Care | Dr. Dhruv Sonani

GujaratiReels DentalTips

We are hiring a dental assistant.
20/03/2026

We are hiring a dental assistant.

20/03/2026

ઘણા માતા-પિતા માને છે કે
“દૂધના દાંત તો પડી જ જશે”
પણ હકીકત એ છે કે
બાળકના દાંતની કાળજી
👉 પહેલો દાંત આવે એ પહેલાં જ શરૂ થવી જોઈએ 🦷
0 મહિના થી લઈને 6 વર્ષ સુધી
દરેક ઉંમરે દાંતની કાળજી અલગ હોય છે
અને એ જ કાળજી
બાળકના કાયમી દાંતને પણ સ્વસ્થ રાખે છે 😁
👨‍⚕️ Dr. Dhruv Sonani
📍 We Smile Dental Care
આજથી સાચી કાળજી લો
અને બાળકની સ્માઈલને જીવનભર સુરક્ષિત રાખો ✨

બાળકોના દાંતની કાળજી
દૂધના દાંતની સંભાળ
બાળકો માટે ડેન્ટલ કેયર
બેબી દાંત સફાઈ
પહેલો ડેન્ટલ ચેકઅપ
બાળકોના દાંત સ્વસ્થ રાખવા
પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ સલાહ

#બાળકોના_દાંત




DrDhruvSonani
DentalAwareness
ParentingTips
KidsDentalCare

ચા, કૉફી અને તમાકુનો રોજનો ઉપયોગતમારા દાંત પર ધીમે-ધીમે નુકસાન કરે છે. 🦷દાંત પર દાગ, મસૂડાંની કમજોરી અને મોઢાની દુર્ગંધ ...
20/03/2026

ચા, કૉફી અને તમાકુનો રોજનો ઉપયોગ
તમારા દાંત પર ધીમે-ધીમે નુકસાન કરે છે. 🦷
દાંત પર દાગ, મસૂડાંની કમજોરી અને મોઢાની દુર્ગંધ જેવી સમસ્યાઓ
આદતના કારણે વધી શકે છે.
સ્વસ્થ સ્માઇલ માટે આજે જ ધ્યાન આપો.
નિયમિત બ્રશ કરો, તમાકુનો ત્યાગ કરો અને સમયસર ડેન્ટલ ચેકઅપ કરાવો. 😊
📍 We Smile Dental Care, Surat
📞 Appointment માટે આજે જ સંપર્ક કરો.

dant na dagh, dental care surat, teeth cleaning scaling, to***co effect on teeth, healthy smile tips

20/03/2026

દાંત પર દાગ દેખાય તો ignore ન કરો.
Regular scaling = healthy smile 😁
Awareness today, problems avoided tomorrow 🦷







stains on teeth
dental scaling
teeth cleaning
dentist awareness
oral hygiene

દાંતમાં દાગ પડવાના 5 મુખ્ય કારણો by Dr. Dhruv Sonani
20/03/2026

દાંતમાં દાગ પડવાના 5 મુખ્ય કારણો by Dr. Dhruv Sonani

Address

Surat

Opening Hours

Monday 9am - 1pm
4pm - 8:30pm
Tuesday 9am - 1pm
4pm - 8:30pm
Wednesday 9am - 1pm
4pm - 8:30pm
Thursday 9am - 1pm
4pm - 8:30pm
Friday 9am - 1pm
4pm - 8:30pm
Saturday 9am - 1pm
4pm - 8:30pm
Sunday 9am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when We Smile Dental Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share