Yogi Dental Care

Directions

Yogi Dental Care Yogi Dental Care is one of the most modern, advanced, and trusted dental clinics in Rajkot, dedicated to creating healthy, confident smiles.

We provide high-quality, pain-free, and affordable dental treatments in a clean and friendly environment.

18/10/2026

જયારે પણ ક્લિનિક માં વડીલો આવે અને એમની સારવાર કરી અને રાજી કરીએ અને એમના આશીર્વાદ મળે એજ અમારી સાચી સફળતા છે
એપાઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો☎️7041785857
Address:📍 યોગી ડેન્ટલ કેર,112 શિલ્પન પ્રાઈમ, HDFC બેંક ની ઉપર, મટુકી રેસ્ટોરન્ટ થી નજીક, 80 ફુટ રોડ, મવડી, રાજકોટ

15/10/2026

શું તમે પણ ચા પીધા પછી તરત બ્રશ કરો છો તો ચેતી જજો તેનાથી દાંત ની નુકસાન થાય છે,ચા કે કોલ્ડ્રીંક્સ પીધા પછી સરખી કોગળો કરી અને અડધો કલાક પછી બ્રશ કરવું અને દિવસ માં બે વાર બ્રશ કરવું તો જરૂરી જ છે

તો તમે પણ આવી ટેવ રાખતા હોય તો એને આજેજ છોડી દો અને તમારા દાંત નું આયુષ્ય વધારો

આવીજ અવનવી ડેન્ટલ ટીપ્સ માટે અમારા પેજ ને follow કરો અને તમારી સ્માઇલ ને હેલ્થી બનાવો

ડેન્ટલ પ્રોબ્લેમ માટે આજેજ સંપર્ક કરો

7041785857

Address:, યોગી ડેન્ટલ કેર,112 શિલ્પન પ્રાઈમ, HDFC બેંક ની ઉપર, મટુકી રેસ્ટોરન્ટ થી નજીક, 80 ફુટ રોડ, મવડી, રાજકોટ



14/10/2026

બાઈકનું એન્જિન ખોટકાયું હોય ત્યારે જેમ બ્રેકના પટ્ટા બદલવાથી ગાડી ન ચાલે, એમ જ દાંતમાં અંદર ઊંડો સડો હોય ત્યારે ખાલી સિમેન્ટ ભરવાથી દાંત ન બચે! આવા કેસમાં રૂટ કેનાલ (RCT) જ સાચો રસ્તો છે

આજે જ યોગી ડેન્ટલ કેર માં એપાઈન્ટમેન્ટ બુક કરાવો ☎️7041785857
Address:📍112 શિલ્પન પ્રાઈમ, HDFC બેંક ની ઉપર, મટુકી રેસ્ટોરન્ટ થી નજીક, 80 ફુટ રોડ, મવડી, રાજકોટ

11/10/2026

ચેતનાબેન ને દાંત માં સડો અને ક્ષારી હતા આપણે સડો સાફ કરી સિમેન્ટ ભરેલો છે અને બધા દાંત માં પાયોરીયા ની અસર હોય ક્ષારી સાફ કરેલ છે
બધી સારવાર ખૂબ દુઃખાવા રહિત અને સરળતાથી આધુનિક ટેક્નોલોજી સાથે કરવામાં આવી છે
તો તમે પણ દાંત બગડે તેની રાહ ન જુઓ અને આજેજ યોગી ડેન્ટલ કેર માં તમારી એપાઈન્ટમેન્ટ બુક કરો
☎️ 7041785857
Address:📍 યોગી ડેન્ટલ કેર,112 શિલ્પન પ્રાઈમ, HDFC બેંક ની ઉપર, મટુકી રેસ્ટોરન્ટ થી નજીક, 80 ફુટ રોડ, મવડી, રાજકોટ

17/09/2026

Bappa is here to bless us with health, joy, and the brightest smiles! ✨
YOGI DENTAL CARE,112 shilpan prime, above hdfc bank, near matuki restaurant, 80 feet road, mavdi, rajkot
☎️7041785857

15/08/2026

🇮🇳 Happy Independence Day from Yogi Dental Care! 🇮🇳

As we celebrate the freedom of our nation, let’s also embrace the freedom to smile with confidence. Wishing you and your family good health, happiness, and bright smiles today and always.

✨ Healthy Smiles • Healthy India ✨
📍 YOGI DENTAL CARE,112 shilpan prime, above hdfc bank, near matuki restaurant, 80 feet road, mavdi, rajkot
☎️7041785857

10/08/2026

ઓછું મોઢું ખુલે છે અને ડહાપણ દાઢ કાઢવાની છે?
તો હવે ચિંતા કરવાની જરૂર નથી ઓછું મોઢુ ખુલતું હોય તેમ છતાં દુખાવારહિત ડહાપણ ની દાઢ કાઢી શકાય છે
📍 યોગી ડેન્ટલ કેર,૧૧૨ શિલ્પન પ્રાઈમ, HDFC બેંક ની ઉપર, મટુકી રેસ્ટોરન્ટ થી નજીક, 80 ફુટ રોડ, મવડી, રાજકોટ
☎️7041785857



07/08/2026

ભ્રમ = "દાંત દુખે છે, આપોઆપ ઠીક થઈ જશે"
કર્મ = "આજે જ ડોક્ટરને બતાવો"

તમારો કર્મ તમારી Smile બચાવશે 🦷✨

Painless dentistry| Advanced Technology | Caring Hands
તમારી Smile અમારી જવાબદારી 💙

📍112, Shilpam Prime, above hdfc bank,near matuki restaurant, 80 feet road, mavdi rajkot

05/08/2026

Nothing makes us happier than a relieved, smiling patient. 😁 If you're feeling anxious about an upcoming root canal, take it from our patients: there is absolutely nothing to worry about. Experience comfortable, painless care with us.
📍 Yogi Dental Care, 112 shilpan prime, above hdfc bank, near matuki restaurant, 80 feet road, mavdi, rajkot
☎️ 7041785857

yogidentalcare
dentalcare smilemakeover toothpainrelief painlessdentistry dentalclinic oralhealth
dentistryworld patienttestimonial realdentist rajkotcity gujaratdentist dentalhealthtips
viralreels explorepage

02/08/2026

આજેજ તમારી એપાઈન્ટમેન્ટ બુક કરો અને અત્યાધુનિક સાધનો અને ટેક્નોલોજી ની મદદ થી તમારા સ્મિત ની જાળવણી કરો
📍 યોગી ડેન્ટલ કેર,112 શિલ્પન પ્રાઈમ, HDFC બેંક ની ઉપર, મટુકી રેસ્ટોરન્ટ થી નજીક,80 ફુટ રોડ, મવડી, રાજકોટ
☎️7041785857

Address

112 Shilpan Prime, Above HDFC Bank, Near Matuki Restaurant, 80 Feet Road, Mavdi
Rajkot
360002

Opening Hours

Monday 9am - 1pm
4pm - 9pm
Tuesday 9am - 1pm
4pm - 9pm
Wednesday 9am - 1pm
4pm - 9pm
Thursday 9am - 1pm
4pm - 9pm
Friday 9am - 1pm
4pm - 9pm
Saturday 9am - 1pm
4pm - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Yogi Dental Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share