Shree Radhe Dental Hospital

Shree Radhe Dental Hospital An ISO 9001: 2015 Certified Dental Clinic

All type of Dental Treatments under one roof

22/04/2026

16/04/2026

Civil Services નો Radhe Dental Hospital ખાતે મુલાકાત 🙏
અમારી સેવા માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ ✨

14/04/2026

Your smile matters to us 😊
Don’t hesitate to ask your dentist—because every question leads to better care.

Healthy smiles start with the right guidance.

Your comfort, your questions, your care.

📍 Radhe Dental Hospital, Rajkot

07/04/2026

Cosmetic dentistry at Radhe Dental Hospital,Rajkot.

02/04/2026

Radhe Dental Hospital માં હવે ડેન્ટલ ટ્રીટમેન્ટ નથી ડરાવનુ…
👉 અહીં બાળકો રમતા રમતા ટ્રીટમેન્ટ કરાવે છે 😄
Healthy smile starts with happy kids!

બાળકો માટે ખાસ care 💙
Radhe Dental Hospital માં dental treatment = fun time!
No fear, only smiles 😊

23/03/2026
09/03/2026

શું તમને આઇસક્રીમ ખાતા જ દાંતમાં ઝણઝણાટી થાય છે?
ઘણા લોકોને આઇસક્રીમ, ઠંડુ પાણી અથવા ઠંડા પીણાં પીતા જ દાંતમાં Sensitivity (ઝણઝણાટી) અનુભવાય છે. આ દાંતની અંદરની નસો ખુલ્લી પડી જવાથી અથવા એનામેલ ઘસાઈ જવાથી થાય છે.

* સંભવિત કારણો: • દાંતનો એનામેલ ઘસાઈ જવો
* દાંતમાં સડો થવો

* મસૂડાં પાછળ ખસી જવું

* બહુ જોરથી બ્રશ કરવું

* તૂટેલો અથવા ક્રેક થયેલો દાંત
ઉપચાર શું છે?
Radhe Dental Hospital, Rajkot માં દાંતની Sensitivity માટે આધુનિક સારવાર ઉપલબ્ધ છે, જેમ કે:
✔ Desensitizing Treatment
✔ Fluoride Therapy
✔ Filling અથવા Restoration
✔ જરૂર પડે તો Root Canal Treatment

આ સારવારથી દાંતની નસોનું રક્ષણ થાય છે અને ઠંડું-ગરમ ખાતા થતી ઝણઝણાટીમાંથી રાહત મળે છે.

😊 દાંતમાં Sensitivityને અવગણશો નહીં. સમયસર સારવાર કરાવશો તો દાંત લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે.
📍 Radhe Dental Hospital, Rajkot
🍦

02/03/2026

Spreading colors of happiness, smiles, and positivity this Holi ✨
At Radhe Dental Hospital, we don’t just create healthy smiles — we celebrate them!
Wishing all our patients and their families a safe, joyful, and colorful Holi.
Stay safe, protect your teeth from sweets overload 😉
Happy Holi! 🌼
— Team Radhe Dental Hospital

28/02/2026

દૂધના દાંતની અવગણના કરવાથી આગળના કાયમી દાંત પર અસર પડે છે.
નાની ઉંમરથી જ સાચી સંભાળ આપશો તો બાળકને જીવનભર સ્વસ્થ અને સુંદર સ્મિત મળશે. 😊🦷
* બાળક 1 વર્ષનું થાય ત્યારે પ્રથમ ડેન્ટલ ચેકઅપ કરાવવો.
* દર 6 મહિને ડેન્ટલ ચેકઅપ કરાવવાથી સડો વહેલો શોધી શકાય છે.

Address

Shree Radhe Dental Clinic, 4, Golden Point Complex, Opp. SBI Bank, Nana Mava Main Road
Rajkot
360005

Opening Hours

Monday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Tuesday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Wednesday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Thursday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Friday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Saturday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm

Telephone

+919727303744

Alerts

Be the first to know and let us send you an email when Shree Radhe Dental Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Radhe Dental Hospital:

Share