23/08/2026
મોઢામાં વારંવાર થતી ઈજા ને કયારેય અવગણશો નહીં⚠️
ત્રાસી આવતી અને ચાંદુ કરતી ડહાપણ દાઢ ની ત્વરીત સારવાર કરાવવી ખૂબજ જરૂરી છે.
લાંબા સમય સુધી મોઢામાં થતી સતત ઈજા માં રુજ ના આવે તો એ કેટલાક કિસ્સાઓમાં મોઢાના કેન્સરનું જોખમ વધારી શકે છે.