Aryoday Dental Clinic & Implant Center - Dr. Kaushik Chaudhary & Associates

  • Home
  • India
  • Palanpur
  • Aryoday Dental Clinic & Implant Center - Dr. Kaushik Chaudhary & Associates

Aryoday Dental Clinic & Implant Center - Dr. Kaushik Chaudhary & Associates Aryoday Dental Clinic & Implant Center is one of the most trustworthy Dental Clinic at Palanpur

ચોકઠું અમારા હાથમાંથી દાદાના મોંઢામાં જતું રહે પછી એંશી વર્ષે પણ દાદા 'કાકા' બની જાય. Complete Denture, Maludent.Aryoday...
23/09/2025

ચોકઠું અમારા હાથમાંથી દાદાના મોંઢામાં જતું રહે પછી એંશી વર્ષે પણ દાદા 'કાકા' બની જાય. Complete Denture, Maludent.

Aryoday Dental Clinic & Implant Center - Dr. Kaushik Chaudhary & Associates
ગઠામણ ગેટ, પાલનપુર.

🦷 आर्योदय डेंटल क्लिनिक एंड इम्प्लांट सेंटर, पालनपुरविश्वास और विशेषज्ञता का प्रतीक — 12 वर्षों से आपकी मुस्कान की देखभा...
09/06/2025

🦷 आर्योदय डेंटल क्लिनिक एंड इम्प्लांट सेंटर, पालनपुर
विश्वास और विशेषज्ञता का प्रतीक — 12 वर्षों से आपकी मुस्कान की देखभाल में समर्पित

📍 स्थान: आभूषण ज्वेलर्स के ऊपर, गठामण गेट, पालनपुर
📞 संपर्क करें: 99985 69500 | 96876 35057

✅ क्यों चुनें आर्योदय डेंटल क्लिनिक?

🔹 12 वर्षों का भरोसा
🔹 स्पेशलिस्ट डॉक्टरों की अनुभवी टीम
🔹 उच्च तकनीक उपकरण और अत्याधुनिक उपचार प्रणाली
🔹 स्वच्छ, सुरक्षित और सुसज्जित वातावरण

🧑‍⚕️ सभी प्रकार के विशेषज्ञ की देखरेख में उपलब्ध उपचार:

🦷 रूट कैनाल ट्रीटमेंट (RCT)
सड़े दाँतों का दर्दरहित इलाज और CAD-CAM मेटल, सिरेमिक या ज़िरकोनिया कैप लगवाएं।

😬 ब्रैसेस और अलाइनर्स
टेढ़े-मेढ़े दाँतों को सीधा करें — आधुनिक तकनीक द्वारा।

🦷 डेंटल इम्प्लांट और स्थायी दाँत
खोए हुए दाँतों की जगह फिक्स डाँत लगवाएं — मज़बूत और प्राकृतिक दिखने वाले।

🦷 पायरिया और मसूड़ों की सर्जरी
मसूड़ों से खून आना, सूजन या बदबू — फ्लैप सर्जरी द्वारा जड़ से इलाज।

🦷 अक्ल के दाँत और मुँह की सर्जरी
मुश्किल या फ्रैक्चर वाले मामलों में अनुभवी सर्जनों द्वारा सुरक्षित ऑपरेशन।

✨ दाँतों की ब्लीचिंग और कॉस्मेटिक ट्रीटमेंट
पीले दाँतों को बनाएं चमकदार सफेद — आत्मविश्वास से मुस्कराइए।

👵 बुज़ुर्गों के लिए डेंचर (खुला नकली जबड़ा)
आरामदायक, फिटिंग और संतोषजनक समाधान — बिना दर्द के।

🪥 कॉम्पोज़िट फिलिंग से दाँत बचाव
छोटे सड़न वाले दाँतों में दांत जैसे ही दिखने वाले मटेरियल से फिलिंग करके रूट कैनाल से बचाव।

📞 अभी अपॉइंटमेंट बुक करें: 096876 35057

स्वस्थ मुस्कान, सुंदर जीवन — आर्योदय डेंटल क्लिनिक के साथ!

✓૧૨ વર્ષથી દાંત, પેઢા અને મોંઢાના તમામ રોગો અને સમસ્યાઓનો વિવિધ નિષ્ણાંતો મારફતે ઉપચાર કરતું, ટ્રીટમેન્ટના પરફેક્શન માટે...
09/06/2025

✓૧૨ વર્ષથી દાંત, પેઢા અને મોંઢાના તમામ રોગો અને સમસ્યાઓનો વિવિધ નિષ્ણાંતો મારફતે ઉપચાર કરતું, ટ્રીટમેન્ટના પરફેક્શન માટે વખણાતું પાલનપુરનું વિશ્વસનીય મલ્ટીસ્પેશ્યાલિટી ડેન્ટલ ક્લિનિક એટલે આર્યોદય ડેન્ટલ ક્લિનિક & ઇમ્પ્લાન્ટ સેન્ટર

✓ડૉ. કૌશિક ચૌધરી અને ચાર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટીમ, જે નીચેની સારવારો માટે વખણાય છે.

• સડેલા દાંતની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અને CAD CAM મેટલ, સિરેમિક અને ઝીરકોનિયા કવર
• વાંકા ચુકા દાંતની બ્રેસીસ અને એલાઇનર્સ મારફતે સારવાર
• ઈમ્પ્લાન્ટ મારફતે ફિક્સ દાંત અને ચોકઠા
• પાયોરિયા, ક્ષાર અને પેઢામાંથી લોહી આવવાની તકલીફનો જડમૂળથી ઈલાજ કરતી ફલેપ સર્જરી
• ડહાપણની દાઢ કાઢવાની તેમજ મોંઢાના ફ્રેક્ચરની સર્જરી
• પીળા દાંતને સફેદ કરવાની બ્લીચીંગ અને અન્ય કોસ્મેટિક સારવાર
• વડીલોને સંતોષ અપાવે એવી સફળ ખુલ્લી બત્રીસી બાંધવાની સારવાર (ખુલ્લા ચોકઠા)
• ઓછા સડેલા દાંતને મજબૂત અને દાંત જેવા કોમ્પોઝિટ મટીરિયલથી ફિલિંગ કરી રૂટ કેનાલમાં જતો બચાવવાની સારવાર

સ્થળઃ
આભૂષણ જ્વેલર્સની ઉપર, ગઠામણ ગેટ, પાલનપુર.

સંપર્ક:
9998569500, 096876 096876 35057

9998569500, 096876 35057

  through Tooth Bleaching at Aryoday Dental Clinic Implant Center, Gathaman Gate, Palanpur
04/02/2025

through Tooth Bleaching at Aryoday Dental Clinic Implant Center, Gathaman Gate, Palanpur

15/08/2024

  at  Gathanan Gate, PalanpurCo: 9687635057
07/08/2024

at
Gathanan Gate, Palanpur
Co: 9687635057

    to replace the carious deciduous tooth at lower second premolar.
28/07/2024

to replace the carious deciduous tooth at lower second premolar.

Treatment of anterior broken and extracted teeth with     at
28/07/2024

Treatment of anterior broken and extracted teeth with
at

Anterior carious teeth treated with  .   at
28/07/2024

Anterior carious teeth treated with .
at

The Anterior   correction with   at 👇Aryoday Dental Clinic & Implant Center - Dr. Kaushik Chaudhary & Associates Idgah R...
24/07/2024

The Anterior correction with at 👇

Aryoday Dental Clinic & Implant Center - Dr. Kaushik Chaudhary & Associates
Idgah Road, Gathanan Gate, Palanpur.
North Gujarat.

Address

Idgah Road, Gathaman Gate
Palanpur
385001

Opening Hours

Monday 9:30am - 2:30pm
5pm - 7:30pm
Tuesday 9:30am - 2:30pm
5pm - 7:30pm
Wednesday 9:30am - 2:30pm
5pm - 7:30pm
Thursday 9:30am - 2:30pm
5pm - 7:30pm
Friday 9:30am - 2:30pm
5pm - 7:30pm
Saturday 9:30am - 2:30pm
5pm - 7:30pm

Telephone

+919998569500

Alerts

Be the first to know and let us send you an email when Aryoday Dental Clinic & Implant Center - Dr. Kaushik Chaudhary & Associates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aryoday Dental Clinic & Implant Center - Dr. Kaushik Chaudhary & Associates:

Share