27/05/2026
“તમારું બાળક bottle પીતું પીતું ઊંઘી જાય છે? 🍼😴
તો parents એ આ વાત ખાસ જાણવી જોઈએ ⚠️🦷
આ નાની habit બાળકના teeth માં cavity અને decay નું કારણ બની શકે છે 😬
Healthy habits today = Healthy smile tomorrow 😁✨”