06/10/2026
🦷 અક્કલ દાઢનો દુખાવો હવે સહન કરવાની જરૂર નથી!
અક્કલ દાઢમાં વારંવાર દુખાવો, સોજો, મોઢું ખોલવામાં તકલીફ કે ખોરાક ફસાવાની સમસ્યા થાય છે?
તો સમયસર Wisdom Tooth Removal (અક્કલ દાઢ કાઢવાની સારવાર) કરાવવી યોગ્ય છે.
✅ નિષ્ણાત સલાહ અને યોગ્ય નિદાન
✅ મુશ્કેલ/વાંકી અક્કલ દાઢની સારવાર
✅ આધુનિક ટેકનિકથી સુરક્ષિત સારવાર
દુખાવો વધે તેની રાહ ન જુઓ — સમયસર ચેકઅપ કરાવો.
📍 Amrutam Dental Clinic & Implant Center
📞 9913701591
📍 107, Prime Square Shopping Centre, Opp. ST Workshop, SRP Camp Road, Nadiad
🦷 Since 2016
#અક્કલદાઢ #દાંતનીસારવાર AmrutamDentalClinic DentalClinic OralHealth