Dental 32 multispecialty dental clinic - MORBI

Dental 32 multispecialty dental clinic - MORBI we are specialized in caring your teeth with latest technology,our mission is to offer best oral&dental solutions

Dr. Nikhil Patel
Dental Cosmetologist & Dental Implantologist,
Wisdom Tooth Surgery Expert,
Practicing Since 2013.

13/11/2025

મોટા ભાગના પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે દૂધિયા દાંત મહત્વના નથી, કાયમી દાંત જ મહત્વના છે

આ તદન ખોટી માન્યતા છે, સાચું શું છે ?

આ દૂધિયા દાંત નો બાળક ના ડેવલપમેંટ અગત્ય નો ભાગ છે.

૧)બાળક ને ચાવવા માં મદદ કરે જેથી તે બધું પ્રોપર પોષણયુક્ત ખોરાક લઈ શકે
૨)કાયમી / પરમેનન્ટ દાંત ને આવવામાં મદદ કરે તથા તેની ચોક્કસ જગ્યાએ આવવા માં મદદ કરે
૩)જડબાના વિકાસ માં મદદ કરે તથા બાળક ના ફોનેટિસ લર્નિંગ સમયગાળા માં શબ્દો ઉચારવા તથા વોઇસ ડેવલપમેંટ માં હેલ્પ કરે.

Most people think milk teeth don’t matter because
“they’ll fall out anyway.”
But the truth is — these tiny teeth play a huge role in a child’s oral and overall development.
Milk teeth help children chew properly, speak clearly, and smile confidently. They also act as space maintainers for permanent teeth - guiding them into the right position. If a baby tooth is lost too early due to decay or neglect, the surrounding teeth can shift, leading to crowding or misalignment later on.
Healthy milk teeth also build healthy habits! Early dental care teaches kids the importance of brushing, flossing, and regular check-ups - setting the foundation for lifelong oral health.
So remember — milk teeth may be temporary, but their impact is permanent!
Protect them with proper brushing, a healthy diet, and regular dental visits.

06/11/2025

🚫Precaution after teeth extraction🚫
• Don't make these common mistakes that can slow your healing!
As dentists, we see so many patients come back with pain or bleeding — just because they didn't follow simple after-care rules
Here are the Top 5 things NOT to do after an extraction:
1) Don't spit for 24 hours (it can dislodge the blood clot)
2 )Don't smoke
3) Don't use a straw
4) Avoid hot, spicy or hard foods 5) avoid rinse your mouth or vigorous gargling
Don't brush or rinse too hard near the area Keep the gauze for 30 minutes, eat soft foods, and rest well - your mouth heals best when you let it!

30/10/2025

Change your smile like magic with dental veneers/laminatesFor more call on ☎️ 9512595399
08/10/2025

Change your smile like magic with dental veneers/laminates
For more call on ☎️ 9512595399

 #ડાહપણદાઢ  એ મોઢામાં એક ખૂણામાં આવેલ અંતિમ દાંત હોય છે, જે ૧૭થી ૨૫ વર્ષ દરમિયાન આવે છે, જ્યારે ડાહપણ દાઢ આવતા સમયે યોગ્...
22/09/2025

#ડાહપણદાઢ એ મોઢામાં એક ખૂણામાં આવેલ અંતિમ દાંત હોય છે, જે ૧૭થી ૨૫ વર્ષ દરમિયાન આવે છે, જ્યારે ડાહપણ દાઢ આવતા સમયે યોગ્ય જગ્યા ન મળે તો તે જડબા ના હાડકા નાં વચમાં ફસાઈ છે ,જેથી જડબા ના ખૂણા માં દુખાવો થવો, સોજો આવવો, મોં ઓછુ ખુલવુ, તથા તે જગ્યાએ પેઢામાં રસી થવી જેવી તકલીફ થાય છે. ડહાપણ દાઢ ને કાઢવાની સારવાર એક સરળ ઓપરેશન દ્વારા થાય છે.

વધુ માહિતી ‌માટે પુછો અમને........☎️ 9512595399

09/09/2025

"આકર્ષક સ્મિત વગર સુંદરતા અધૂરી છે"   "Smile always matters"  વધુ માહિતી માટે સંપર્ક કરો .......☎️9512595399            ...
31/08/2025

"આકર્ષક સ્મિત વગર સુંદરતા અધૂરી છે"
"Smile always matters"

વધુ માહિતી માટે સંપર્ક કરો .......☎️9512595399



26/03/2025

સ્માઈલ ડિઝાઇનિંગ અને ડેન્ટલ વિનયર્સ

"સુંદરતા સ્મિત વગર અધુરી છે, સફેદ અને ચમકતા દાંત તમારા સ્મિત અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે"

દાંતમાં કેલ્શિયમની ખામી, વ્યસન, વધારે પડતો ખાટા ખોરાક ના કારણે દાંત પરનું મજબૂત ઈનેમલ પળ નબળું આવે છે,અથવા તો બની જતું હોય છે, આવું નબળું ઈનેમલ સમય જતા પીળા દાગ તથા પીળા લેયરમાં ફેરવાઈ તમારી સ્માઈલને ખરાબ અને ડલ કરે છે.
જેને તમે સ્માઈલ ડિઝાઇનિંગ ડેન્ટલ વિનયર્સ ટ્રીટમેન્ટ દ્વારા એક જ સીટીંગ માં, ઇન્જેક્શન વગર તમારી આકર્ષક સ્માઈલ પાછી મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો .......☎️9512595399



Address

પહેલો માળ, કગથરા હોસ્પિટલ સામે, રામચોક પાસે, સાવસર પ્લૉટ મેઈન રોડ
Morbi
363641

Opening Hours

Monday 9am - 1:30pm
4pm - 7:30pm
Tuesday 9am - 1:30pm
4pm - 7:30pm
Wednesday 9am - 1:30pm
4pm - 7:30pm
Thursday 9am - 1:30pm
4pm - 7:30pm
Friday 9am - 1:30pm
4pm - 7:30pm
Saturday 9am - 1:30pm
4pm - 7:30pm
Sunday 9am - 1pm

Telephone

+919512595399

Website

Alerts

Be the first to know and let us send you an email when Dental 32 multispecialty dental clinic - MORBI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dental 32 multispecialty dental clinic - MORBI:

Share