29/05/2026
અમારા ક્લિનિક પર એક પેશન્ટ તૂટેલો દાંત લઈને આવ્યા હતા. એમને કોઈક કારણસર દાંત તૂટી ગયો હતો, પરંતુ એમને ગભરાયા વગર તૂટી ગયેલા દાંતને (નાળિયેરના પાણીમાં અથવા દૂધમાં મૂકીને) લઈ આવ્યાં હતાં. એમને દાંત તૂટી ગયા પછી ૨ થી ૩ કલાકમાં અમારા ક્લિનિકની મુલાકાત લીધી. પેશન્ટ એ dr. Raaj shah ની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરાવી અને એમને પોતાનો જ દાંત પોતાના મોઢામાં પહેલાં ની જેમ જ કરી આપવા માં આવ્યો છે.
(કોઈપણ વ્યક્તિને કોઈક દુર્ઘટના ના કારણે અથવા કોઈ કારણસર દાંત તૂટી જાય તો ગભરાયા વગર એમને નાળિયેળના પાણીમાં અથવા દૂધમાં મૂકીને શક્ય હોય એટલું જ જલ્દી ડેન્ટિસ્ટના ત્યાં જવું જોઈએ)