Shree Gayatri Dental Clinic & Implant Center

Shree Gayatri Dental Clinic & Implant Center Welcome to Gayatri Dental Clinic . We are Pleased that you have selected us for your Dental Care.

અવગણના ખૂબ મોહંગી સાબિત થાય છે.
14/11/2024

અવગણના ખૂબ મોહંગી સાબિત થાય છે.

21/04/2024
ગર્ભાવસ્થા દરમિયાન દાંત ની સારવાર તેમજ એક્સરે પાડી શકાય છે. જેના માટે દર્દી ને લેડ એપ્રોન પહેરાવવામાં આવે છે અને ડિજિટલ ...
25/10/2023

ગર્ભાવસ્થા દરમિયાન દાંત ની સારવાર તેમજ એક્સરે પાડી શકાય છે. જેના માટે દર્દી ને લેડ એપ્રોન પહેરાવવામાં આવે છે અને ડિજિટલ આર.વી.જી એક્સરે લેવામાં આવે છે. જેથી માતા તેમજ આવનાર બાળક ને કોઈ નુકશાન થાય નહીં અને સારવાર થઈ શકે. ડૉ સચિન રાઠોડ . શ્રી ગાયત્રી ડેન્ટલ ક્લિનિક લીમખેડા.

14/09/2022

बच्चो के दांत अगर समय पर न आ रहे हो तब इस इलाज से फ़ाइबर से कड़क हो चुके मसूड़े को छोटे से ऑपरेशन से काट दिया जाता है। जिससे दांत समय पर आ जाये। इस प्रक्रिया में सुन्न करने की सुई लगाई जाती है। फिर 5 मिनिट से कम समय मे ये इलाज बिना किसी दर्द के किया जाता है । श्री गायत्री डेंटल क्लिनिक लिमखेड़ा।
डॉ सचिन राठौड़

કોઈ પણ પ્રકાર નો માર વાગ્યો હોય કે કોઈ અકસ્માતમાં જો દાંત ભાગી જાય તોહ તેને આ રીતે રીપેર કરવામાં આવે છે.સૌથી પહેલા ભાંગે...
02/09/2022

કોઈ પણ પ્રકાર નો માર વાગ્યો હોય કે કોઈ અકસ્માતમાં જો દાંત ભાગી જાય તોહ તેને આ રીતે રીપેર કરવામાં આવે છે.
સૌથી પહેલા ભાંગેલા દાંત નો એક્સ રે લેવામાં આવે છે.
અને એની તાપસ કરવામાં આવે છે કે માર વાગવાથી દાંત ની નસ તેમજ આજુબાજુ કોઈ નુક્સાન છે કે કેમ. ત્યાર બાદ જો કોઈપણ તકલીફ દાંત માં ના જણાય તોહ એમાં દાંત ના કલર નું કંપોઝિટ સિમેન્ટ ભરવામાં આવે છે. જે બિલકુલ કુદરતી દાંત જેવુજ દેખાય છે.

જો દાંત માં દુખાવો કે કોઈ તકલીફ હોય ટોહ એ દાંત માં રૂટ કેનાલ કરી ને દાંત ના કલર ની કેપ (ટોપી) બેસાડી શકાય છે..

Address

Near Jay Matadi Hotel , Dahod Road
Limkheda
389140

Opening Hours

Monday 11am - 1pm
2pm - 6pm
Wednesday 11am - 1pm
2pm - 6pm
Thursday 11am - 1pm
2pm - 6pm
Friday 11am - 1pm
2pm - 6pm
Saturday 11am - 1pm
2pm - 6pm
Sunday 11am - 1pm
2pm - 6pm

Telephone

+917600705684

Alerts

Be the first to know and let us send you an email when Shree Gayatri Dental Clinic & Implant Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Gayatri Dental Clinic & Implant Center:

Share