Bhagyoday Multispeciality Hospital

Bhagyoday Multispeciality Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhagyoday Multispeciality Hospital, Bhagyoday Hospital, Station Road, Kadi.

MEDICAL, GYNEC, ORTHOPEDIC, SURGEON,PEDIATRIC,ENT,UROLOGY,SKIN,EYE,DENTAL, PHYSIOTHERAPHY,PATHOLOGY,REDIOLOGY, DIALYSIS,MEDICAL STORE,BLOOD BANK,TRTAUMA CENTER,24×7 EMERGENCY SERVICES

જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ માખણચોર શ્રીકૃષ્ણના પાવન જન્મોત્સવના અવસરેતમારા જીવનમાં પ્રેમ, કરુણા, આનંદ અને આરોગ્ય સદા...
03/09/2026

જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ

માખણચોર શ્રીકૃષ્ણના પાવન જન્મોત્સવના અવસરે
તમારા જીવનમાં પ્રેમ, કરુણા, આનંદ અને આરોગ્ય સદાય અવિરત રહે તેવી શુભકામનાઓ.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ!
— ભાગ્યોદય મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ & મેડિકલ કોલેજ, કડી

03/09/2026

બંને પગમાં ફ્રેક્ચર… છતાં ઓપરેશનના બીજા જ દિવસે ચાલવાની શરૂઆત!

શ્રી સલીમભાઈ મલેક બંને પગના Tibia Shaft Fracture સાથે ભાગ્યોદય મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

સર્જરીના બીજા જ દિવસે વૉકરની મદદથી ચાલવાની શરૂઆત!

ગંભીર ફ્રેક્ચર હોય ત્યારે સમયસર સારવાર અને યોગ્ય સર્જિકલ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભાગ્યોદય મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ
ડૉ. અમૂલ મોદી

27/08/2026
19/08/2026

દર્દી સાજા થાય… અને પોતાના શબ્દોમાં ખુશી વ્યક્ત કરે — એ જ અમારી સૌથી મોટી સફળતા!

ઇન્દુબેન વાઘેલાનો ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવારનો અનુભવ.

વિશ્વાસ • કાળજી • સારવાર

ભાગ્યોદય સંઘ મેળવીએ…બીમારીથી આઝાદી, તંદુરસ્તી સાથે આબાદી! આ સ્વતંત્રતા દિવસે આવો, માત્ર દેશને જ નહીં પરંતુ બીમારી, અસ્વસ...
15/08/2026

ભાગ્યોદય સંઘ મેળવીએ…
બીમારીથી આઝાદી, તંદુરસ્તી સાથે આબાદી!

આ સ્વતંત્રતા દિવસે આવો, માત્ર દેશને જ નહીં પરંતુ બીમારી, અસ્વસ્થતા અને બેદરકારીથી પણ આઝાદી મેળવવાનો સંકલ્પ કરીએ.

સ્વસ્થ વ્યક્તિ → સ્વસ્થ પરિવાર → સ્વસ્થ સમાજ → મજબૂત ભારત
ભાગ્યોદય હોસ્પિટલ તરફથી આપ સૌને
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ!

08/08/2026

બાળકમાં શ્વાસની તકલીફને અવગણશો નહીં.

માત્ર 7 મહિનાના બાળકમાં ગંભીર એનિમિયા (Hemoglobin 2%) અને Severe Acute Malnutrition જેવી ગંભીર સ્થિતિનું સફળતાપૂર્વક નિદાન અને સારવાર કરવામાં આવી.

ડૉ. અક્ષય પટેલ (DNB Paediatric)
ભાગ્યોદય Multi Specialty Hospital

BhagyodayHospital PediatricDoctor GujaratHospital

વિશ્વ ફેફસાં કેન્સર દિવસ | 1 ઓગસ્ટફેફસાંનું કેન્સર સમયસર ઓળખાય તો તેની સારવાર વધુ અસરકારક બની શકે છે.આજે જ જાગૃતિ અપનાવો...
01/08/2026

વિશ્વ ફેફસાં કેન્સર દિવસ | 1 ઓગસ્ટ

ફેફસાંનું કેન્સર સમયસર ઓળખાય તો તેની સારવાર વધુ અસરકારક બની શકે છે.

આજે જ જાગૃતિ અપનાવો, આવતીકાલે જીવન બચાવો.

નિયમિત આરોગ્ય તપાસ અને સમયસર નિદાન દ્વારા સ્વસ્થ જીવન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરો.

ભાગ્યોદય મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, કડી
આપણાં સૌની હોસ્પિટલ.

We Are Hiring! Bhagyoday Multispeciality Hospital is expanding its team of medical experts. Build your medical career wi...
31/07/2026

We Are Hiring!

Bhagyoday Multispeciality Hospital is expanding its team of medical experts. Build your medical career with us and work in a state-of-the-art facility dedicated to clinical excellence.

Available Roles:
• DM Cardiologist (Min 2 years exp)
• Sr. Physician
• Sr. Gynecologist (MD)
• AP General Surgeon

Perks: Competitive pay, great work culture, and immense growth opportunities.

Apply Now: Send your CV to [email protected] or call 7486029845.

ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ!ગુરુ એ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવનને સાચી દિશા બતાવનાર પ્રકાશ છે. તેમના આશીર્વાદ...
29/07/2026

ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ!

ગુરુ એ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવનને સાચી દિશા બતાવનાર પ્રકાશ છે. તેમના આશીર્વાદ, માર્ગદર્શન અને સંસ્કાર માટે આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન દિવસ છે.

ભાગ્યોદય મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.
ગુરુના આશીર્વાદથી આપનું જીવન સ્વાસ્થ્ય, સુખ અને સફળતાથી ભરપૂર રહે તેવી શુભેચ્છાઓ.

#ગુરુપૂર્ણિમા

Address

Bhagyoday Hospital, Station Road
Kadi
382715

Alerts

Be the first to know and let us send you an email when Bhagyoday Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share