18/06/2026
🦷✨ પીળા દાંત પાછળના કારણો જાણો અને તમારા સ્માઇલને આપો નવી ચમક!
ચા-કોફી ☕, તમાકુ 🚬, સોફ્ટ ડ્રિન્ક્સ 🥤, નબળી મૌખિક સ્વચ્છતા અને કેટલીકવાર જિનેટિક કારણો પણ દાંતને પીળા બનાવી શકે છે.
સ્વસ્થ અને આત્મવિશ્વાસભર્યું સ્મિત માટે નિયમિત ડેન્ટલ ચેકઅપ અને પ્રોફેશનલ ક્લીનિંગ ખૂબ જ જરૂરી છે. 😊
Come visit us and experience dental care like never before!
🏨 સરનામું: દાસારામ પ્રાઇમ ૩/૪, બીજો માળ, જૂનાગઢ બાયપાસ રોડ, સંકેત ઇન્ડિયાની ઉપર - જૂનાગઢ.
📞 એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો: +91 70238 64569