Chauhan Dental & Homoeopathic Clinic

Chauhan Dental & Homoeopathic Clinic A super speciality Dental, Maxillofacial & Homoeopathic clinic

14/11/2023
Chauhan Dental & Homoeopathic Clinic - A super specialist clinic. MDS oral surgery095123 73779 https://g.co/kgs/2UkSSs
13/02/2023

Chauhan Dental & Homoeopathic Clinic - A super specialist clinic. MDS oral surgery
095123 73779 https://g.co/kgs/2UkSSs

મોં માં ઈયળ( maggot)થવાના કારણો:-જે દર્દી લાંબા સમય થી પથારીવસ હોઈ છે આ લોકો ના મોં ની સરખી સફાઈ ના થતી હોઈ .જે દર્દી ની...
10/02/2023

મોં માં ઈયળ( maggot)થવાના કારણો:-

જે દર્દી લાંબા સમય થી પથારીવસ હોઈ છે આ લોકો ના મોં ની સરખી સફાઈ ના થતી હોઈ .

જે દર્દી ની રોગપ્રતિકારક શક્તિ ( બેકાબુ ડાયાબિટીસ ,મોં નું કેન્સર,કેન્સર નું ઓપેરશન કરી ને જડબું કાઢેલું હોઈ , શેક થેરાપી....) ઓછી હોઈ .

બચાવ અને ઉપચાર :-
મોં ની રેગ્યુલર સફાઈ રાખવી , બ્રશ , માઉથ વૉશ નો ઉપયોગ,સડેલા દાંત ની સારવાર કરાવી

રેગ્યુલર દાંત ના ડૉક્ટર પાસે ચેક અપ

વ્યસન ને કારણે બંધ થયેલા મોંઢા માં રહેલી ડહાપણ દાઢ થી થતા નુકસાન::- દાઢ ઘસાવાથી વારંવાર ચાંદી પડવી.. જે મોં ના કેન્સર નુ...
05/12/2022

વ્યસન ને કારણે બંધ થયેલા મોંઢા માં રહેલી ડહાપણ દાઢ થી થતા નુકસાન:

:- દાઢ ઘસાવાથી વારંવાર ચાંદી પડવી.. જે મોં ના કેન્સર નું કારણ થ‌ઈ શકે છે.
:- ખોરાક જમા થવાથી પેઢા નું ‌ઈન્નફેશન થવું..

ઉપાય: વહેલી તકે ડહાપણ દાઢ કાઢી નાખવા થી આ બધા નુકસાન થી બચી શકાય છે..

Chauhan Dental & Homoeopathic Clinic - A super specialist clinic

111,star paltinum complex,first floor, Bypass, Madhuram, Junagadh, Gujarat 362015
095123 73779 https://g.co/kgs/f955AB

Treatment of fracture of the mandible at Chauhan Dental & Homoeopathic Clinic ...
01/12/2022

Treatment of fracture of the mandible at Chauhan Dental & Homoeopathic Clinic ...

Address

111, First Floor, Star Platinum Complex, Madhuram Bypass
Junagadh
362001

Opening Hours

Monday 9am - 8:30pm
Tuesday 9am - 8:30pm
Wednesday 9am - 8:30pm
Thursday 9am - 8:30pm
Friday 9am - 8:30pm
Saturday 9am - 8:30pm
Sunday 9am - 2pm

Telephone

+919512373779

Alerts

Be the first to know and let us send you an email when Chauhan Dental & Homoeopathic Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Chauhan Dental & Homoeopathic Clinic:

Share

Category