Smit Dental Clinic

Smit Dental Clinic All General dental problems solution at one point.

19/02/2021
19/02/2021
18/02/2021

ટેક્સ ભરનાર નગરજનો,
ટેક્સ ભરી ને તમારા ટેક્સ માંથી સુવિધાઓ મેળવવી એ તમારો અધિકાર છે.....
એક મોકો આમ આદમી પાર્ટી ને....એક મોકો ઈમાનદાર પાર્ટી ને....

17/02/2021
16/02/2021

વ્હાલાં સોસાયટી મિત્રો,
જો તમારી સોસાયટી માં ગટરો ઉભરાતી હોય,
ઠેર-ઠેર કચરા તેમજ ગંદકી નું સામ્રાજ્ય હોય,
ચોમાસા માં ઠેર -ઠેર ગોઠણ ડૂબ પાણી ભરાતા હોય તો,
જો તમને આવી પરિસ્થિત માં પણ રહેવું ગમતું હોય તો
આ વખતે પણ કમળ ખીલવા દેજો....

જો કે આ વખતે સોસાયટી સ્વચ્છ રવેહી જોઈએ એ તમારા હાથ માં છે.....

15/02/2021

હોશિયાર ગુહીનીઓ,
જો ગેસ ના બાટલા ના ડબલ થઇ ગયેલા ભાવ થી રસોઈ માં વધુ સ્વાદ આવતો હોય તો આ વખતે પણ કમળ ખીલવા દેજો....

જો કે મોંઘવારી ની જાળ થી બચવું તમારા હાથ માં છે.....

આ વખતે આમ આદમી પાર્ટી ને મત આપો....
આમ પાર્ટી એજ વિકલ્પ....

Gopal Italia
Payal Jay Bhuva

14/02/2021

પ્રિય વાલીઓ,
આખું વર્ષ નિશાળે મોકલ્યા વગર પણ ફી ફરજીયાત ભરવામાં આનંદ થતો હોય તો આ વર્ષે પણ કમળ ખીલવા દેજો.....

જો કે તમારા બાળકો ના હક ની લડાઈ તેમજ બાળકો નું ભવિષ્ય તમારા હાથ માં છે.....

Payal Jay Bhuva
Gopal Italia

03/02/2021

એક નવી શરૂવાત.... એક મોકો આમ આદમી પાર્ટી ને....

ના હું ૧૫ લાખ આપીશ... ના હું ૭2 હજાર આપીશ....
હું તમારા બાળકો ને સારું અને ફ્રી શિક્ષણ આપીશ....
બધા ને સારી અને ફ્રી આરોગ્ય સુવિધાઓ આપીશ....
સારી રોજગારી આપીશ....
સારું અને શુદ્ધ પીવાલાયક પાણી આપીશ....

જામનગર મહાનગર પાલીકા - વોર્ડ નંબર ૧૬ માંથી ઉમેદવાર
પાયલ જય ભુવા (પટેલ)
ને જંગી બહુમતી થી જીતાડી તમે જાતેજ સારી સુવિધાઓ મેળવો.....

તમારો એક મત પરિવર્તન લાવી શકે છે....

Address

Apna Plaza, 1st Floor, Opp. Masitiya Road, Jamnagar
Dared
361012

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Telephone

+919638567088

Website

Alerts

Be the first to know and let us send you an email when Smit Dental Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Smit Dental Clinic:

Share