21/08/2026
🛵Scooter અકસ્માત બાદ ખોવાયેલું સ્મિત, હવે પાછું આવ્યું બમણા આત્મવિશ્વાસ સાથે! 💫✨
⭐️એક 👨 યુવાન દર્દીના ક્ષતિગ્રસ્ત દાંત માટે અમે શ્રેષ્ઠ ડિજિટલ સ્માઇલ ડિઝાઇન પ્લાન તૈયાર કર્યો:-
✔️ ડિજિટલ પ્લાનિંગ: in-house CBCT અને in-house ઇન્ટ્રાઓરલ સ્કેનિંગ.
✔️ રૂટ કેનાલ થેરાપી: કુદરતી દાંતનું રક્ષણ.
✔️ લેઝર ગમ કોન્ટૂરિંગ: પરફેક્ટ શેપ અને સિમેટ્રી.
✔️ ટેમ્પરરી દાંત: Temporary crowns in-house 3D printed (Foam4B Printer) હીલિંગ દરમિયાન ગમ શેપ જાળવવા માટે.
✔️ ફાઇનલ ક્રાઉન્સ Permanent Premium Zirconia Crown: મજબૂત અને નેચરલ લુક માટે પ્રીમિયમ ઝિર્કોનિયા ક્રાઉન્સ.
💫✅ વધુ એક સચોટ અને સુંદર સ્માઇલ ટ્રાન્સફોર્મેશન!