29/08/2025
*જૈન સેવા તરફથી 27 ઓગસ્ટે એક વર્ષ પૂર્ણ થયું 31 ઓગસ્ટે એના ઉપર લક્ષ્યમાં ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે
✅ આ કેમ્પ બીજા જ્ઞાતિના લોકો આવી શકે છે દરેક સમાજ માટે છે
✅31 ઓગસ્ટ રવિવારે સવારે 9:00 થી એક તો આનો લાભ અવશ્ય લેજો ઉપર સવિસ્તાર વર્ણન આપેલું છે અને ખૂબ જ અત્યંત અનુભવી ડોક્ટર શ્રેણિક ઝવેરી છે*