13/09/2026
*ક્લિયર ચોકઠું*
જે સાદા ચોકઠા જેવું જ હોય છે પણ એનું મટીરીયલ ટ્રાન્સપેરન્ટ હોય છે જેથી કરીને દર્દી જ્યારે વાત કરે કે smile કરે છે ત્યારે પેઢા નો કલર એમાંથી દેખાય છે જેનાથી confidence વધે છે.
for more Esthetic and Emerging Profile