Himal pathak

Himal pathak Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Himal pathak, General Dentist, Patan.

મોઢેરા જઈએ અને પાટણ ની world heritage site, રાણી કી વાવ,ના જોઈએ એવું તો બને જ નહિ..1957 માં explore થયેલી આ વાવ ને જોવાન...
29/05/2025

મોઢેરા જઈએ અને પાટણ ની world heritage site, રાણી કી વાવ,ના જોઈએ એવું તો બને જ નહિ..1957 માં explore થયેલી આ વાવ ને જોવાનું ચૂકવા જેવું નથી.. વળી પાટણ જઈએ અને મિત્ર રાજેશ ને ના મળીએ તે પણ 22 વર્ષ પછી ,શક્ય જ નથી..રાજેશ અને જૈમિની ખૂબ ખૂબ આભાર તમારી સરસ મજાની hospitality માટે..અને પાટણ હોઈ એટલે છેલાજીએ પટોળું તો અપાવવું જ પડે😂..આગળ પહોંચ્યા પસવાદર,સિદ્ધપુર કુળદેવી ના દર્શને..ત્યાં એક ગલી જોઈ રંગીન ઘરો વાળી, mesmerising જ્યાં થયું હતું મિત્રો movie ના એક famous navratri song અને RRR movie ના અમુક scenes નું શૂટિંગ..so have a look ..🤗

Beauty of The Sun Temple,Modhera..u will surely lost in it..🌞🌝
28/05/2025

Beauty of The Sun Temple,Modhera..u will surely lost in it..🌞🌝

1st pic was taken on opening day of clinic, August 2018 n second before one week..u can see difference of greenery..we p...
25/04/2025

1st pic was taken on opening day of clinic, August 2018 n second before one week..u can see difference of greenery..we planted 3 trees 4 yrs.back n then there is beautiful result...now my Activa seat is no more hot due to teriific sunlight..😜.. this monsoon planning for more tree plantation..thanks to chaiwala brother beside me who took care of these tree n continue to taking care.. હજારો - લાખો ઝાડ વાવીએ અને પછી ભૂલી જઈએ એના કરતા થોડા વાવીને એનું ધ્યાન રાખીએ એ વધુ જરૂરી છે..ચાલો કઈક બદલીએ અને શરૂઆત આપણા થી કરીએ..🤗🌴🌳🌲🍀

સત્યેન,પપ્પા આવી ગયા પછી ફોન કરું..                  થી  પપ્પા, સત્યેન આવી ગયા પછી ફોન કરું            સુધી ની પ્રેમ યાત...
19/02/2025

સત્યેન,પપ્પા આવી ગયા પછી ફોન કરું..

થી

પપ્પા, સત્યેન આવી ગયા પછી ફોન કરું

સુધી ની પ્રેમ યાત્રા..👫🌹❤️🧡💛💚💙💜🤎

Happy wedding anniversary to us..💞

(Thoughts inspired by )

પુષ્કર,રાજસ્થાન નું નામ પડે એટલેભારતવર્ષ ખાતે આવેલું એકમાત્ર બ્રહ્માજી નું મંદિર યાદ આવે..ત્યાં થી દર્શન કરી ને લગભગ બધા...
16/11/2024

પુષ્કર,રાજસ્થાન નું નામ પડે એટલેભારતવર્ષ ખાતે આવેલું એકમાત્ર બ્રહ્માજી નું મંદિર યાદ આવે..ત્યાં થી દર્શન કરી ને લગભગ બધા પરત ફરે..પરંતુ અહી જ પુષ્કર માં બ્રહ્મા મંદિર થી ખૂબ નજીક માત્ર 2 કિલોમીટર દૂર માતાજી ની 27 મી શકિત પીઠ આવેલી છે,જ્યાં સતી જી ના કાંડા નો ભાગ પડયો હતો..તો પુષ્કર અને જયપુર જનારા દરેક ને આ શક્તિપીઠ ના દર્શન નો લાભ લેવા વિનંતી..
સાથે જ , , અને .tales ને વિનતી કે reels બનાવી આ શક્તિપીઠ ને પણ અંબાજી,કામખ્યા દેવી,પાવાગઢ ની જેમ લોકો માં જાણીતું કરે..

આજની તો સવાર એકદમ શુભ...કેટલી સરસ  સરપ્રાઇઝ આપી સત્યેને,પૈઠણી અને રંગ તો 🤎🤎🤎🤎..એમની પસંદગી હંમેશા જોરદાર હોઈ ,એમાં હું પ...
05/08/2024

આજની તો સવાર એકદમ શુભ...કેટલી સરસ સરપ્રાઇઝ આપી સત્યેને,પૈઠણી અને રંગ તો 🤎🤎🤎🤎..એમની પસંદગી હંમેશા જોરદાર હોઈ ,એમાં હું પણ આવી જાઉં 😜..યાદગાર સવાર એટલે સ્ટોરી નહી પણ પોસ્ટ જે ૨૪ કલાક મા જતી ના રહે🫶🧿

  padhega India..Challenging all tageed people to make story or post like this and challenge others ...Kindly requesting...
11/05/2024

padhega India..
Challenging all tageed people to make story or post like this and challenge others ...
Kindly requesting all friends to read label before buying food products...due to this habit I stop to use some products n for some change brand..
Thanks for this trend...
Adat to thi padhne ki ,lekin ab jyada intensely Amal kar rahe hai...

બા, આજે તમારા જન્મદિવસે તમારું એ નાની નાની વાત માં ખડખડાટ લાંબા સમય સુધી હસવું અને તમને જોઈને અમારું હસવું ખૂબ યાદ આવે છ...
18/03/2024

બા, આજે તમારા જન્મદિવસે તમારું એ નાની નાની વાત માં ખડખડાટ લાંબા સમય સુધી હસવું અને તમને જોઈને અમારું હસવું ખૂબ યાદ આવે છે..તમે જ લાફીંગ ક્લબ હતા અમારે માટે...🙏🌹🪷
U r great personality to be followed for us...love u...

આજે અમારા લગ્નજીવન ના ૧૭ વર્ષ પૂર્ણ થયાં.. સત્યેન,તમારી સાથે ઘરડા થવું ગમશે મને.. Happy wedding anniversary 🫀💜💙
19/02/2024

આજે અમારા લગ્નજીવન ના ૧૭ વર્ષ પૂર્ણ થયાં.. સત્યેન,તમારી સાથે ઘરડા થવું ગમશે મને.. Happy wedding anniversary 🫀💜💙

Address

Patan
385550

Website

Alerts

Be the first to know and let us send you an email when Himal pathak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share