IDENT The Family Dental Care

Call Website Contact the practice

IDENT The Family Dental Care Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IDENT The Family Dental Care, Dentist & Dental Office, 120 Galleria Business Hub 2 , mahavir chauk, Nana Varachha.

ડૉ. માનસી કુંભાણી નવ વર્ષના વિશાળ ક્લિનિકલ અનુભવ સાથે આધુનિક અને વિશ્વસનીય ડેન્ટલ કાળજી પ્રદાન કરે છે. અતિ આધુનિક સાધનો દ્વારા પ્રિવેન્ટિવ, રેસ્ટોરેટિવ અને કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીમાં વ્યક્તિગત સારવાર યોજનાઓ તૈયાર કરવામાં તેઓ નિષ્ણાત છે.

16/09/2026

Ganpati bapa moriya i dent the dental care

30/07/2026

Karma is real karm karte raho fal ki chinta mat karo

પેશંટ ની સ્માઇલ જ બધું કહી દે છે દાંત 🦷 ના દુખાવાને સામાન્ય દુખાવો છે એવું ના લ્યો સમયસર સારવાર બીજા ઘણા બધા ફાયદા કરાવે છે

22/07/2026

Pericoronitis (ડહાપણ દાઢ) client review most famous person in Gujrat ..🖤 VD 🖤..

13/07/2026

1. 🦷 યોગ્ય રીતે બ્રશ ન કરવું – પ્લાક (Plaque) જમા થાય છે અને કેવિટી થાય છે.
2. 🍬 વધુ મીઠાઈ, ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક – બેક્ટેરિયા એસિડ બનાવે છે જે દાંતને નુકસાન કરે છે.
3. 😴 રાત્રે બ્રશ કર્યા વગર સૂઈ જવું – આખી રાત બેક્ટેરિયા સક્રિય રહે છે.
4. 🪥 ફ્લોસ ન કરવો – દાંતની વચ્ચે ફસાયેલું ખોરાક સડી શકે છે.
5. 🚬 તમાકુ, ગુટખા, સિગારેટ – દાંત અને પેઢાં બંનેને નુકસાન પહોંચાડે છે.
6. 🦠 પેઢાંની બીમારી (Gum Disease) – દાંત હલવા લાગે છે અને પડી પણ શકે છે.
7. 💧 મોઢું સુકાઈ જવું (Dry Mouth) – લાળ ઓછી હોવાથી દાંતનું રક્ષણ ઘટે છે.
8. 👨‍⚕️ નિયમિત ડેન્ટલ ચેકઅપ ન કરાવવો – નાની સમસ્યા મોટી બની જાય છે.
9. 🧬 વારસાગત કારણો – કેટલાક લોકોમાં દાંતની એનામેલ નબળી હોય છે.
10. 🦷 દાંત કચકચાવવાની આદત (Teeth Grinding) – દાંત ઘસાઈ જાય છે અને તૂટી પણ શકે છે.







આજેજ આપની એપોઈન્મેન્ટ બૂક કરો

📍 i_dent – The Family Dental Care
📞 9722668838
📍 120, પહેલો માળ, The Galleria Business Hub 2, મહાવીર ચોક, સુરત

07/07/2026

🪥 તમને સાચી રીતે બ્રશ કરવું આવે છે?

માત્ર બ્રશ કરવું પૂરતું નથી, સાચી Technique પણ એટલી જ મહત્વની છે. ✨

Modified Bass Technique દાંતની ગમલાઇન પાસે જમા થતો પ્લેક દૂર કરવામાં મદદ કરે છે અને ગમ્સને સ્વસ્થ રાખે છે. 🦷💙

✔️ સ્વસ્થ દાંત
✔️ સ્વસ્થ ગમ્સ
✔️ સુંદર સ્માઇલ

આજે જ તમારી બ્રશ કરવાની રીત સુધારો! 😁



📍 i_dent – The Family Dental Care
Book ur appointment
📞 9722668838
Adress 120 1 floor the Galatia business Hu 2 Mahavir chawk surat

04/07/2026

અમે તો આકાશને અડતી ઇમારત પર ચડી ગયા…
પણ તમે હજુ પણ ડેન્ટલ ચેર પર બેસવા તૈયાર નથી! 😄

હવે તો તમારી કેવિટી તમારી કરતાં વધુ કમિટેડ થઈ ગઈ છે.

દુખાવો શરૂ થાય તેની રાહ ન જુઓ.

🦷 આજે જ તમારી ડેન્ટલ ચેકઅપ માટે એપોઇન્ટમેન્ટ બુક કરો.

I Dent The Family Dental Care
📞 9722668838





03/07/2026

દાંતમાં દુખાવો એટલે હંમેશા દાંત કાઢવો પડે એવું નથી.

જો ઇન્ફેક્શન દાંતની નર્વ સુધી પહોંચી ગયું હોય, તો Root Canal Treatment (RCT) દ્વારા દાંત બચાવી શકાય છે. RCTમાં ઇન્ફેક્ટેડ નર્વ દૂર કરવામાં આવે છે, દુખાવો ઓછો થાય છે અને દાંત ફરી સામાન્ય રીતે કામ કરી શકે છે.

વહેલી સારવાર કરાવવાથી દાંત બચાવી શકાય છે.

વધુ માહિતી માટે આપની એપોઇટમેન્ટ આજેજ બૂક કરો
📞 9722668838

29/06/2026

દાંતની સારવાર મોંઘી નથી…તમારી બેદરકારી મોંઘી પડે છે.
પણ જો તેને અવગણશો…
તો કાલે એ જ સમસ્યા Root Canal,
Cap અથવા દાંત કાઢવા સુધી પહોંચી શકે છે.

ખર્ચો બચાવો અને આજેજ આપની એપોઇટમેન્ટ બૂક કરો અને આપના દાંત 🦷 ચેકઅપ કરાવો અમારી સાથે

સ્માઇલ તમારી જવાબદારી અમારી

📩 વધુ માહિતી માટે DM કરો
📍 I Dent – The Family Dental Care
Book ur appointment
📞 9722668838

“તમને પણ દાંત વિશે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ અથવા DM કરો 💬”

Address

120 Galleria Business Hub 2 , Mahavir Chauk
Nana Varachha
395006

Alerts

Be the first to know and let us send you an email when IDENT The Family Dental Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to IDENT The Family Dental Care:

Shortcuts

Share