26/05/2026
😣🦷 ડાપણ દાઢનો દુખાવો સામાન્ય નથી!
મોઢું ન ખુલવું, ગાલમાં સોજો અને સતત થતો ભારે દુખાવો —
આ બધું ગંભીર Wisdom Tooth Infection ના સંકેતો હોઈ શકે છે. ⚠️
આ દર્દી ખાસ માંડવીથી લગભગ 100 કિમી દૂરથી
Jalaram Dental Hospital - Anjar ખાતે સારવાર માટે આવ્યા હતા. 🚗
યોગ્ય અને નિષ્ણાત સારવાર બાદ દર્દીના સોજા અને ભારે દુખાવામાં ખૂબ જ રાહત મળી અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થયા. 😊✨
દુખાવો સહન ન કરો — સમયસર યોગ્ય સારવાર લો. ✅
👨🏻⚕️ Dr. Pranav Manek
BDS, MDS, MBA, PhD, MS (USA) 🇺🇸
📍 Jalaram Dental Hospital, Anjar
🌍 Kutch નું એકમાત્ર Hospital જે Dubai 🇦🇪 | UK 🇬🇧 | USA 🇺🇸 માં Registered છે
☎️-9909555296