01/07/2026
ખુશખબર! હવે તમારા શહેરમાં બાળકો માટેનું ખાસ ફિઝિયોથેરાપી કેન્દ્ર! 🏥✨
શું તમારા બાળકને શારીરિક હલનચલન કે સ્નાયુઓની નબળાઈ સંબંધિત કોઈ સમસ્યા છે? અમારા DEV Multispeciality Dental & Physiotherapy Clinic લાવ્યું છે બાળકો માટે ખાસ ડિઝાઇન કરાયેલી ફિઝિયોથેરાપી સારવાર.
અહીં કઈ સમસ્યાઓનો ઈલાજ થાય છે?
• મોડા ચાલવું કે બેસવું
• જન્મથી હાથ-પગ વાંકા હોવા
• સ્નાયુઓની જકડન કે નબળાઈ
• સંતુલન (Balance) જાળવવામાં તકલીફ
વિશેષતા: રમત-ગમત સાથે સ્મિતભર્યા વાતાવરણમાં સારવાર, જેથી બાળકને હોસ્પિટલ જેવો ડર ન લાગે.
📞 એપોઇન્ટમેન્ટ માટે આજે જ કોલ કરો: 87588 62282
📍 સરનામું:
એ.બી.સી. કેમ્પસ સામે,
રબારી કોલોની BRTS સ્ટોપ પાસે,
રબારી કોલોની, અમરાઈવાડી, અમદાવાદ.
– તમારા બાળકના સ્વસ્થ વિકાસ માટે મુલાકાત લો!